પ્રેમ


રૂપ, હદ, કે ના કદી સરહદ ને જોવે,
પ્રેમ છે એ કોઈ’દી ક્યાં કદ ને જોવે.

લાગણીનો મરતબો સચવાય સાચો,
એ જગા શોધી અને અનહદ ને જોવે.

ચંદ્ર ની સોળે કળાને માણ પેહલાં,
એ પછી તું સુદ ને જોવે, વદ ને જોવે.

નામ છે, ચેહરોં નથી ની બાતમી છે,
આ અરીસો રોજ એક નારદ ને જોવે.

કૃષ્ણ સામે થી કહે ઈર્શાદ મીરાં,
આજ મીરાં એમ એના પદ ને જોવે..

Written by: Priyesh Nathalal Santoki


Like it? Share with your friends!

What's Your Reaction?
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute
Damn Damn
0
Damn
Dislike Dislike
0
Dislike
Lol Lol
0
Lol
Like Like
0
Like
Love Love
0
Love
Win Win
0
Win
WTF WTF
0
WTF
Team BuddyBits

This article is posted by one of the team members of BuddyBits.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

log in

Don't have an account?
sign up

reset password

Back to
log in

sign up

Captcha!
Back to
log in