તું તો હતી

વાદળથી વાતો કરતીને ચાંદને શરમાવતી, નયનથી જાદૂ કરતી તું તો હતી.

મારી નાની નાની વાતો પર ખિલખિલ હસતી, ને મારી કવિતા તું તો હતી.

ન હતી કોઈ તરસ મને પણ બનીને મૃગજળ રણમાં મને દોડાવતી તું તો હતી.

દીવસે યાદ બનીને રાતે સપનું થઈ મને સતાવતી કોઈ ઓર નહી તું તો હતી.

મારા સુખ ને દૂખની સહભાગી, ને મારી વાતોને વાયદા સમજતી તું તો હતી.

દીલની દીવાલોમાં ધડકન થઈને, જીવનમાં સંધ..

Written by: Priyesh Nathalal Santoki

LEAVE A REPLY