કારણ..


કોઇ કારણ ન હોય છતા કોઇ કારણ છુપાયેલું હોય છે.

રગ રગ માં જાણે મારા રકતની ધારા વહેતી હોય છે.

મને સાંભળ્યા પછી પણ એ મૌન કેમ રહી “દિપેશ”,

રહસ્યની લાગણી શું સાચે જ એના પર ગુંથાયેલી હોય છેં.

Written by: Dipesh Kheradiya


Like it? Share with your friends!

Team BuddyBits
This article is posted by one of the team members of BuddyBits.

Comments 0

Your email address will not be published. Required fields are marked *

You may also like