ગઝલ કે પઝલ?

1 min


એક દિ’કો’ક આવીને કે કે,

હેય બડી,
ઓળખાણ પડી?’

મે કીધુ સોરી,
ઓળખાણ ના પડી.

એ કે કે તુ મારો
સાગર ને હુ તારી નદી,

એટલે જ કદાચ
તને ઓળખાણ ના પડી,

એક કવિ ને તો
આમા એની કવિતા જડી,

પણ તમને આમા
કેટલી ખબર પડી??!!

હાર્દ- પોતાનુ સર્વસ્વ આપણા હવાલે કરી દેનાર નદી જેવી વ્યક્તિયો ને જાણતા-અજાણતા અન્યાય કરી બેસતા હોઇએ છીએ.
તેમની કિંમત તેમની ગેરહાજરી મા જ સમજાતી હોય છે.

Priyesh Santoki
BuddyBits.com


Team BuddyBits
This article is posted by one of the team members of BuddyBits.