એની યાદમાં..

મૌતને પણ મીઠુ કરી લીધુ એની યાદમાં

બાંધી પાળ ડુબી ગયો કુવે એની યાદમાં

મોતીની વાતો મારી પાસેના કરજે “દિપેશ”

હુ ખુદ કાચ બની ગયો છુ એની યાદમાં

Written by: Dipesh Kheradiya

4 COMMENTS

LEAVE A REPLY